Twisted Love (Part - 2)

(147)
  • 6.4k
  • 11
  • 3.3k

bus stand થી ઉતરી ને મેં ચાલવાનું start કર્યું clg તરફ. થોડુક ચાલતા clg bus આવી રહી હતી college તરફ. મેં જેવું ચાલતા ચાલતા પાછળ ફરી ને જોયું તો પેલી કાલ વાળી છોકરી clg bus ની પહેલી સીટ પર બેસી ને music સાંભળી રહી હતી. અને clg bus કોલેજ માં ગઈ અને હજુ થોડુક ચાલ્યો ત્યાં મારી college પણ આવી ગઈ અને હું અંદર આવ્યો ત્યાં હજુ lacture start થવાને વાર હતી અને એટલે હું college ના ગાર્ડન માં જઈને બેસી ગયો. અમારી college માં ચાર ગાર્ડન છે. એટલે હું જ્યાં કોઈ સ્ટુડન્ટ ના આવે એવા ગાર્ડન માં જઈ ને બેઠો. અને પછી warning bell વાગ્યો અને હું ક્લાસ બાજુ જવા નીકળ્યો અને