રાત નાં 2 વાગી ને 25 મિનીટ થય ગય હતી વી આઈ પી રોડ વેંશુ નાં 19 મા માળે એક ફ્લેટ માં થિ નોર્મલ એવો સોંગ નૉ અવાઝ આવી રહ્યો હતો..હા સોન્ગ ઓછું . કર્તા કવાલિ વધારે ફિટ બેસતી હતી. '''ઝીંદગી એક કિરાયે કા ઘર હૈ..એક દિન જાના પડ઼ેગ઼ા''' ફ્લેટ આખો વાતાનુંકુલિત હોય "સિગાર" અને સાઉદી અરેબિયા નાં શેખ લોકો નાં ફેવરિટ પરફ્યુમ "ઓડ" ની સુગંધ એસી માં આવતી હતી.. આખું વાતાવરણ જાણે "ઓડ" ની ખુશબૉ થિ મહેકી ઉઠ્યું હતુ.. અને થોડી શરીર માટે હાનિકારક શિગાર ની સ્મૉક થિ આખો ફ્લેટ કૈક