કાવ્યા... - 4

(36)
  • 4.5k
  • 20
  • 1.6k

કાવ્યા...ભાગ : - ૪આમને આમ વિચારોના વમળોમાં રાત વીતી જાય છે અને સવાર થતા જ બધા હવે શું કરવું એ વિચારોમાંથી બહાર આવવા ઘરના અને બહારના કામમાં પોતાને વ્યસ્ત કરવા લાગી જાય છે. કાવ્યા હજી રેસ્ટ પર જ હોય છે. તો ઘરે જ થી જ પોતાનું કામ કરી શકે એવી ગોઠવણ કરી એમ વ્યસ્ત હોય છે. નિખિલ પણ પોતાનું પ્રોફેશનલ કામ ચાલુ રાખી સાથે સાથે કોઈ સારી જોબની શોધમાં લાગ્યો છે. ટિયા આજે સવારથીજ થોડી થાકેલી લાગતી હતી. ઘરકામમાં પણ કોઈ મદદ કરી શકતી નોહતી. નિખિલની મમ્મી એ હોસ્પિટલ જઈ દવા લાવવા નું કહ્યું પણ ટિયા એ કહ્યું થોડી અશક્તિ છે