પ્યાર Impossible - ભાગ ૨

(107)
  • 5.5k
  • 24
  • 3k

સ્કૂલમાં સમ્રાટની એન્ટ્રી થાય છે.સેમ માટે નવી નવી girls ને ફ્રેન્ડ બનાવવી, એમની સાથે ફરવું અને એમને kiss કરવી એ બધું ખૂબ નોર્મલ હતું. સેમની આ bad habit હતી. એના આવા લક્ષણોને લીધે સ્કૂલમાં તે bad boy તરીકે ફેમસ હતો.