આરોહી - ૫

(75)
  • 4.6k
  • 14
  • 2k

આરોહી સવારે તૈયાર થઈને મમ્મી પપ્પા પાસે આવે છે. મમતા અને અસ્મિતા પણ ત્યાં જ હોય છે. "તમે બંને કોલેજ કેમ નથી ગઈ?" "દીદી ડર લાગે છે. વિરાટ અમને પાછો..." "એ કઈ નહીં કરે તમે ડરો નહીં અને કોલેજ જાઓ ચાલો.." "દીદી એની શું ગેરેન્ટી કે એ કઈ જ નહીં કરે.." "એને જે જોઈતું હતું એ મળી ગયું. હવે એ આઝાદ થઇ ગયો છે. તમે ચાલો જાઓ હવે કોલેજ.." આરોહી બંને બહેનોને કોલેજ મોકલીને મમ્મી પપ્પા પાસે બેસે છે. "મારે તમને બંનેને એક વાત કરવી છે.." "હા બોલ બેટા શું વાત છે...?" "હું મારુ ભણવાનું છોડું છુ.." "હે? પણ