એક્ટર ભાગ ૧૦.

(63)
  • 3k
  • 3
  • 1.4k

એક્ટર ભાગ 10. પ્રસ્તાવના:-દોસ્તો, એક ઉમર પછી જિંદગી આપણી પાસેથી એક્ટિંગ કરાવવાનું શરુ કરી મુકે છે અને આપણે ખબર પણ નથી હોતી, એક્ટિંગ કરતા કરતા ક્યારેક અકળાઈ જઈએ છીએ! બાળપણ સુંવાળું હોય છે કેમકે એ સમયમાં એક્ટિંગ અસ્થાને હોય છે. જેની પાસેથી જિંદગી એક્ટિંગ કરાવે છે એવા એક યુવાનની પ્રેમ કહાની લખવા પ્રયાસ કર્યો છે, આશા રાખું છું કે આપને ગમશે. આપના પ્રતિભાવ જરૂર આપશો. -નીલેશ મુરાણી પણ મને અંદાજો આવી ગયો હતો કે જો હજુ પણ એક કલાક જેવો સમય વીતી ગયો તો વાડીમાંથી કામ કરીને આવતા મજૂરોની આવન જાવન શરુ થઇ જશે. મેં