પંખુડી

(38)
  • 4.6k
  • 10
  • 1.4k

પોતે સ્માર્ટ પણ એટલીજ છે,એટલે એણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું ભય તમે સગાઈ કરવા આવ્યા ત્યારે તો બહુજ મોટી મોટી વાતો કરી ને પોતાના દિકરા ને શ્રવણ કુમાર સાથે સરખામણી કરી હતી શુ આછે તમારો શ્રવણ કુમાર એટલે પલકના આવા કડવા વેણ સાંભળી ને એના સાસુ સસરા ને ગંભીરતા નો અણસાર આવી ગયો ને થયુકે આ ભણેલી દિકરી છે એ આવુ બરદાસ્ત નહી કરે એટલે એમણે પલકને સમજાવીને કહ્યું દિકરી બેટા મારો દિકરો કોઈદિવસ દારુ નથી પિતો પણ આજે કદાચ એના ભયબંધોએ પરાણે પાયો હશે,,આજે એને માફ કરીદે તુ ચાલ આજે મારી પાસે સુ્ઈ જા,એ સવારે ઉઠે એટલી વાર છે સાસુ સસરા ની વાત પલકને સાચી લાગી એટલે એને થયુ કે...