ટ્વીસ્ટેડ લવ (part 1)

(249)
  • 10.6k
  • 42
  • 5.2k

એના face પર અલગ જ spark હતો જે મને મારા class ની એકેય girl ના face પર નહોતો. એના વાળ ખુલ્લા હતા. જાણે હજુ અત્યારે beauty parlour માંથી બહાર જ નીકળી હોય. stylish sky blue boyfriend jeans પહેરેલ હતું. અને ઉપર orange top. સૌથી interesting તો એના પગ પર પહેરેલા sneaker ? હતા. ?? અને એનો અવાજ આખી lobby માં ગુંજી રહ્યો હતો. બાજુ માં આવી ને પણ તે એની friends જોડે એટલી જોર થી હસી રહી હતી કે આખી college સાંભળે. હું પાણી પીને ત્યાંથી નીકળી ગયો. lacture પતાવી ને ઘરે ગયો અને સૂઈ ગયો.