વીરતા ( સોર્ય કથા )

(98)
  • 6.9k
  • 24
  • 1.8k

આઈ જાહલ માં સાથે સિંધમાં જે ખટના બની હતી તેજ રીતે આ આહીરની દીકરી ફૂલબાઈ સાથે પાટણના સૂબાયે વિવાહની માંગણી કરતા આઈ_ફૂલબાઈ એ પેટમાં કટાર નાખી મોતને મીઠુ કર્યું હતું. આયર કાયર હોય નૈ, અને કાયર આયર ન્હોય પ્રાણ દિયે પત રાખવા આતમ, આયર સ્હોય નાગ અને આયર કોય પણ ભોગે પોતાનુ વેર વાળ્યા વગર રહેતા નથી. કહેવાય છે કે,આયરો એ નવકુળમાંના અહિ નાગના વંશજો છે. કહેવાય છે કે,ઉતર ગુજરાતની ધરતી માથે વસેલા અણહિલપુર પાટણમાં સાત સાત પેઢી ચાવડાઓ સાત સાત પઢી સોલંકી ઓ અને સાત સાત પેઢી સુધી વાઘેલાઓએ રાજ કરેલુ.વઘેલા વંશના છેલ્લા રાજા કરણ વાઘેલા પછી રાજપુત