ખયાલી પુલાવ - ️️જિંદગી ની સફર ️

(18)
  • 4.3k
  • 6
  • 1.5k

દરેકે સમયે મારી અંખો તો તને જ શોધતિ રહેતી હતી, અગાશી પર કપડા લેવા આવતી ત્યારે જાણી જોઈ ફોન પર વાત કરવા ના બહાને આવી જતો હતો, પણ તે સમયએ સામે છેડે કોઈ રહેતું નહી, તારા બધાં શિડયૂલ પ્રમાણે મારો ટાઇમ ટેબલ નક્કી રહેતું હતું, તારા ઓફિસમાં જવાના ટાઈમ પર, તારી કોલેજ ની સામે બૂક સ્ટોલ પર કોઈ વસ્તુ લેવાના બહાને બસ તને જ જોવા માટે ના બહાના, તે બધું યાદ આવે છે, જ્યારે ઓફીસ જતી અવતી વખતે જોઈ ને પણ અજાણી બની જતી જેમ તે મને જોયો જ ના હોય અને જ્યારે હું ના હોવ તો અવતા જતા જોતી પણ રહેતી કે ક્યાંક હું બાઇક લઇ જઇ તો નથી રહીયો ને