કેશવનો અપૂર્ણ પ્રેમ - ક્રિષ્ના

(37)
  • 2.8k
  • 8
  • 785

મિત્રો હું એક અલગ પ્રકારની લવ સ્ટોરી લખવા નો પ્રયત્ન કર્યો છે. જ્યારે પ્રેમ નો ત્રિકોણ સર્જાય છે ત્યારે કોઈ એક ખૂણા એ તૂટવું પડે છે જેથી બે ખૂણા મળી શકે. આ વાર્તા તેના જ સંદર્ભમાં છે.અમદાવાદ ની પ્રખ્યાત IIM -A કોલેજ માં આજે વિદ્યાર્થીઓ ની ભીડ જામી હતી. આજે ફર્સ્ટ યર નો પહેલા દિવસે બધા વિદ્યાર્થીઓ નવા જોશ સાથે કોલેજ માં આવી રહ્યા હતા.કેશવ પણ નવા ઉત્સાહ સાથે કોલેજ ના કેમ્પસ માં પ્રવેશ કર્યો. આજે તેનું સપનું પૂરું થયું હતું. કેશવ ને  MBA નો અભ્યાસ કરી ને એક સફળ બિઝનેસ મેન બનવું હતું.કેશવ કોલેજ ના મેદાન માં થી આગળ