એક્ટર ભાગ ૯

(68)
  • 3.1k
  • 2
  • 1.4k

એક્ટર ભાગ 9. પ્રસ્તાવના:-દોસ્તો, એક ઉમર પછી જિંદગી આપણી પાસેથી એક્ટિંગ કરાવવાનું શરુ કરી મુકે છે અને આપણે ખબર પણ નથી હોતી, એક્ટિંગ કરતા કરતા ક્યારેક અકળાઈ જઈએ છીએ! બાળપણ સુંવાળું હોય છે કેમકે એ સમયમાં એક્ટિંગ અસ્થાને હોય છે. જેની પાસેથી જિંદગી એક્ટિંગ કરાવે છે એવા એક યુવાનની પ્રેમ કહાની લખવા પ્રયાસ કર્યો છે, આશા રાખું છું કે આપને ગમશે. આપના પ્રતિભાવ જરૂર આપશો. -નીલેશ મુરાણી એક્ટર ભાગ ૯. =========== સાંજે હું માં પાસે ગયો ત્યારે માંએ મને તેની પાસે બેસાડ્યો અને કહ્યું. “બેટા નીલ તને ખબર છે, સુનીલ ની હત્યા કોને કરી છે?” “ના