મહેસાણામાં પ્રેમનગર તરીકે ઓળખાતું સ્થળ એટલે આપડી નાગલપુર કોલેજ(અવની સિડ્સ વિદ્યા સંકુલ) જેમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ ના ડિપાર્ટમેન્ટ ચાલે છે. અને વાલા આતો કોલેજ છે એમા બીજા ઘણા ડિપાર્ટમેન્ટ ચાલતા જ હોય છે હા બરાબર સમજ્યા હું એજ વાત કરું છું...મહેસાણાની આ કોલેજ માં આજુબાજુ ના ગામના અને મહેસાણા શહેર ના હજારો છોકરા અને છોકરીઓ ભણવા માટે આવે તેમાં કેટલાયે એકબીજાને પસંદ કરી ચુક્યા હશે અને કેટલાયે એમની મનગમતી છોકરી પાછળ પોતાનો સમય બરબાદ કરતા હશે. પણ એમાં એવા પ્રકરણો હશે કે જેની શરૂઆત જ નઈ થઈ હોય અને થોડા એવા હશે કે જે ખુબજ ઓછા સમય મા