ધર્મ, સંગ અને વિચાર

(43)
  • 6.7k
  • 16
  • 1.2k

આપણે ત્યાં એક કહેવત છે. જેવો સંગ તેવો રંગ આજના સમયમા કોઈ વ્યક્તિ ભલે ગમે એટલી સારી કેમ ના હોય પણ તેની ઓળખાણ તો તેના આજુબાજુના વાતાવરણ અને તે કેવા લોકો સાથે રહે છે તેના આધારે જ થાય છે. આપણી અંદર ભલે ગમે એટલા સારા વિચાર કેમ ના હોય પણ જો સંગ ખરાબ હશે તો તે સારા વિચાર નુ અસ્તિત્વ જ નહી રહે.એક માણસને માણસ બનાવે છે તેની અંદર રહેલા સંસ્કાર, તેની પ્રામાણિકતા, તેના વિચાર બાકી આપણામાં અને જાનવરમા શુ કરક.કોઇ પણ માણસને સારામા સારી રીતે જીવન જીવવા ધર્મ, સારા વિચાર અને સારા સંગની જરુર પડે છે.સૌથી મહત્વનો પાયો છે