મિસિંગ- ધી માફિયા સ્ટોરી (૫)

(109)
  • 4.2k
  • 5
  • 2.5k

સજ્જનગઢ અરાવલ્લી પર્વતમાળાનો જ એક ભાગ છે. 844 મીટરની ઉંચાઈ પર સ્થિત સજ્જનગઢનું નિર્માણ સજ્જનસિંહ દ્વારા  1884મા અહીં ઉદયપુરની સુંદરતા, વરસાદી ઋતુમાં વાદળોને જોવા માટે કર્યો હતો. જેવું સાંભળ્યું હતું, વાંચ્યું હતું,તેવું જ જોયું. બુંદબાંદીમાં અહીં પલળવાની ખૂબ મજા આવતી હતી. ઉપરથી ઉદયપુર શહેરનો દ્રશ્ય ખૂબ શાનદાર દેખાતું હતું. સજ્જન ગઢ મહેલ ખકડી ગયો હતો. આસપાસ અરાવલી પર્વતની હારમાળા દેખાઈ રહી હતી. અહીંના જોવા મળ્તા ખેર,ખાખરો, સાદળો, મીઠા બાવળના વૃક્ષોથી પર્વત શિખર હરિયાળા લાગતા હતા. તો કપાસથી પણ મુલાયમ વાદળો ખૂબ નજદીકથી જોવાનો એક અદભૂત અનુભવ કર્યો, અમે બને આંખો મીંચી ટાઇટેનિકના પોઝમાં બાંહૉ ફેલાવી, વાદળોને આલિંગન માટે આમંત્રિ રહ્યા