પ્રેમની પરિભાષા ભાગ-૧૪

(67)
  • 3.2k
  • 8
  • 1.4k

 " ઓપરેશન થિયેટર ની બહાર માન માનસી ની ચિંતા મા આંટા મારી રહ્યો હોય છેં સુરેશ અંકલ માનના ચહેરાનું અવલોકન કરતાં બાંકડા પર બેસીને કૃષ્ણ ને પ્રાર્થના કરતાં હતાં."    નેહા પોતાની ગાડી ને ફુલ વેંગમા આગળ દોડાવી રહીં હતી ,..હુ કેટલી બધી સ્વાર્થિ બની ને અત્યાર સુધી ઘરે જ રહીં ગયી એક વાર પણ એ બિચારી નો ખ્યાલ પણ ના આવ્યો કે આવા સમયે હુ એક જ એની પોતાની હતી ..નેહા મનમાં પોતાની જતને કોંસિ રહીં હોય છેં . મારે એક વાર નીતા દી ને કોલ કરી ને માનસી ની તબિયત નું જણાવું જોઇયે આફ્ટર ઓલ એ માનસી નાં