અસ્થિકુંભ

(104)
  • 5.1k
  • 21
  • 1.9k

અસ્થિકુંભ સરિતા રૂમમાં આવી. થોડાક સમય એનાં બેડરૂમમાં આવેલી ખુરશી પર બેસી રહી. એને આજે કંઈ ચેન નહોતું પડતું અકળામણ વધી રહી હતી મનમાં ઊંડે ઊડે એને ગ્લાની થઇ રહી હતી. એને હતું મારાથી કોઇ ભૂલ ના થાય હું આવું પાપ કેવી રીતે કરી બેઠી ? એને પોતાની જાત ગુનેગાર લાગી રહી હતી એને થયું હું મારી જાતને જ માફ નહીં કરી શકું ઊંડે મનમાં પોતાનો અપરાધ ભાવ એને ખાઈ રહેલો એવું ચેન એનો આનંદ ખૂંચવાઇ ગયેલો. નાસ્તિક તો હતી જ પરંતુ એને વાસ્તિવક જગત પણ એનું વેરી લાગી રહેલું. અનાયાસે એની નજર એનાં બેડરૂમનાં વોર્ડડ્રોબ પર પડી. એ