અહીં હું એક સમાજ ની આંખોદેખી વાત કરવા જઈ રહી છું. આપણામાંથી ઘણા બધા લોકોએ જોયું હશે અને માનતા પણ હશે કે કોઈ પણ નાની મોટી મુશ્કેલીમાં સ્ત્રીઓ જલ્દી રડી પડતી હોય છે. સ્ત્રી સમાજ સામે પણ રડી ને વાત રજૂ કરી શકતી અને કુટુંબ સામે પણ, દોસ્તો સાથે તો વાત જ નહીં પણ મનભરી રડી લેતી, તો ક્યાંક કોઈ ઘરના ખૂણે રડી લેતું.સ્ત્રી એ રીતે પોતાનું મન હળવું કરી લેતી જોવા જઈએ તો પણ પણ....એક પુરુષ પોતાના આંશુ ક્યાં જઈ સારતું હશે એ કોઈ વિચાર્યું છે. બાળકો પોતાની વાત મા બાપ સાથે શેર કરે દોસ્ત સાથે કરે કોઈ મુશ્કેલી હોય