ધર્મ એક સરળ નજરે.... 

(38)
  • 4.2k
  • 7
  • 1.7k

ધર્મ- એક સરળ નજરે...બાળક થી માંડી વડીલ સુધી ના દરેક વ્યક્તિ એ વાંચવા યોગ્ય અને સમજવા યોગ્ય...એક નાનો પ્રયાસ...!!! આમ આપણે ધર્મ ને વિશાળ ફલક ઉપર જોઈએ તો ધર્મ એ પરસ્પર સંબંધો, એકબીજાની ફરજો અને એકબીજા માટેની આપણી ભાવનાઓ પર ખુબ જ આધાર રાખે છે. અને એ જ સાચો ધર્મ છે. એ જ ધર્મ થકી આપણે આપણા સ્નેહીઓ, સમાજ, દેશ પ્રત્યે પોતાનો ધર્મ સાચી રીતે નિભાવી શકીએ અને મોક્ષ ગતિના હકદાર બની શકીએ...#