ઓફીસ નં ૩૦૮- ભાગ ૩

(134)
  • 4.2k
  • 8
  • 2.2k

લંચ પતાવી ને મુક્તિ પાછી પોતાનાં કામે લાગી ગઈ. સાંજ સુધી એને મહેતા સર મે રીપોર્ટ આપવાનો હતો. થોડી વાર પછી અચાનક તેનું કોમ્પ્યુટર બ્લીન્ક થવા લાગ્યુ. તેણે આજુબાજુ જોયુ પણ લાઈટ તો હતી. પછી આમ ચાલુબંધ થવાનું શું કારણ હશે? અચાનક સ્ક્રીન પર લાલ અક્ષરે લખેલુ આવ્યુ " ચલી જાવ યહાંસે " . મુક્તિ  એકદમ ગભરાઈ ગઈ. એટલાં માં જ અંકીત નો અવાજ સંભળાયો. " મેડમ ચા ? " મુક્તિ  એ ડરીને તેની સામે જોયું. અંકીત એ પૂછ્યું શું થયું મેડમ? તો જવાબ માં મુક્તિ  એ કમ્પ્યુટર બાજુ ઈશારો કર્યો પણ જોવે છે તો કમ્પ્યુટર બરોબર હતું અને એણે