દોસ્ત

(15)
  • 2.8k
  • 5
  • 720

દોસ્ત..દોસ્તને શબ્દો માં વર્ણન કરવું અઘરું છે પણ પ્રયાસ કરું         દોસ્ત એ માણસ હોઈ શકે પણ સાચો દોસ્ત એ તો માણસ હોઈ જ ના શકે..એને જોતાંની સાથે જ લાગી આવે કે આ મતલબી દુનિયામાં જ્યાં કોઈ કોઈનું નથી ત્યાં જાણે આ જીવન ની સાડી માં બેમતલબની બાંધણી પુરનારો એક કલાકાર જ ના આવી ગયો!         પાક્કો દોસ્ત હા એ પાક્કો દોસ્ત કે જે છોકરી હોય તો bestie ને છોકરો હોય તો best friend ever કહીએ છીએ ત્યાં આ best best best ની પરિભાષામાં હંમેશા fail થતો હોય પણ જિંદગીની પરિભાષામાં જરૂર કરતા પણ વધારે કામ