અનામિકા

(36)
  • 3.7k
  • 3
  • 978

મિત્રો  હું જે વાત કરવા જઈ રહયો છું તે વાત આપણને બધાને લાગુ પડે છે કેમ કે કોઈ પણ ગુનો થાય અથવા કાઈ ખોટું થાય તો આપણે માત્ર એને ફેસબુક કે વોટ્સએપ માજ બતાવી સારા થઈએ છીએ કેમ કે એ આપણાં કે આપણા પરિવાર પર નથી થયું એટલે આપણને ડર એ વાતનો નથી કે બળાત્કાર થાય છે આપણને શાંતિ એ વાતની હોય છે કે આપણી  દીકરી સલામત છે પણ એ ભૂલી જઈએ છીએ કે જેના પર વિતી છે એ પણ કોઈની દીકરી છે કોઇની બહેન છે.આ કહાની ની શરૂઆત પોલીસ સ્ટેશન થી થાય છે પોલીસ પૂછતાછ ચાલી રહી છે ગુનેગાર