પ્રેમની શરૂઆત 1 - શરમનો માર્યો

(194)
  • 5.7k
  • 27
  • 2.7k

પ્રેમની શરૂઆત – સિદ્ધાર્થ છાયા દ્વારા લિખિત લઘુ પ્રેમકથાઓની શ્રેણી પ્રેમકથાઓ તો આપણે ઘણી વાંચી, લખી અને સાંભળી છે અને કેટલીક પ્રેમકથાઓ અમર પણ થઇ ગઈ છે, પરંતુ ક્યારેય આપણે પ્રેમની શરૂઆત કેવી રીતે થતી હોય છે એના વિષે ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે ખરો? જો પ્રેમ આટલો સુંદર હોય તો તેની શરૂઆત એટલેકે એનો સ્વીકાર પણ કેટલો સુંદર હશે? બસ પ્રેમનો સ્વીકાર અથવાતો ઈઝહાર એટલેજ આપણી આ પ્રેમની શરૂઆત લઘુકથા શ્રેણી. પ્રેમની શરૂઆત શ્રેણીમાં એવી લઘુકથાઓ હશે જે “હું તને પ્રેમ કરું છું” કે “આઈ લવ યુ” પર શરુ નહીં પરંતુ પૂર્ણ થશે. આશા છે મારો આ નવતર પ્રયાસ