જીંદગી

(21)
  • 3.6k
  • 13
  • 794

જિંદગીમાં જયારે ચારે બાજુ હાર-હુસ્સાતુસી, હરસમયે પછડાટ નો સામનો કરવો પડે છે ત્યારે માણસનું મન રણમેદાનમાં હાર પામેલ રાજા જેવું ખોખલું અને ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે. ખરેખર તેને સાચુ-ખોટું કે અવળું સવળાનું પણ ભાન નથી હોતું. કારણ કે તે સમયે માણસ બાહ્ય પરીસ્થિતિ કરતા પણ માણસની માનસિક પરીસ્થિતિ વધારે ભાંગીને ચુર ચુર થઈ ગઈ હોય છે. એટલી હદે ભાંગી ગયો હોય છે કે, ખીલીનું માથું દીવાલ તરફ રાખીને હથોડી મારીશો તો ખીલી દીવાલમાં નહીં જાય. જરૂર દીવાલ બદલવાની નથી, પરંતુ ખીલીની દિશા બદલવાની છે. કયારેય એવા પણ દિવસો આવશે. જયારે તમને થાય હવે જીવાતું નથી. કોઈની મદદની જરૂર છે,