આત્મવિશ્વાસ- સફળતા સુધી પોંહચવાનો એક માત્ર રસ્તો દુનિયામાં રહેલા દરેક વ્યક્તિનો ઇતિહાસ હોય છે. દુનિયા ઇતિહાસથી એ વ્યક્તિઓ ને ઓળખે છે જેઓએ પોતાના કામ અને વિચારોથી પુરી દુનિયાને પ્રભાવિત કાર્ય છે.તેમના નામ પણ આટલા મોટા ના થયા હોત, જો તે પોતાની ભૂલ અને નિષ્ફળતાઓથી કંઈક નવું ના શીખ્યા હોત અને હાર માની ને બેસી ગયા હોત. તો મિત્રો ચાલો આપણે જાણીયે એવા થોડા પ્રસિદ્ધ અને મહાન વ્યક્તિઓ વિષે જે લોકોએ દુનિયાને બતાવી દીધું કે,"કેમ નિષ્ફળતા સફળતાથી વધુ મહત્વપૂર્ણ છે.??” હેનરી ફોર્ડ ફોર્ડ મોટર કંપની ના સંસ્થાપક