ઠપકો

(48)
  • 4.3k
  • 12
  • 1k

'ઠપકો' એક એવો શબ્દ છે કે જેનાથી દરેક બાળક ને ડર લાગે કેમ કે દરેક બાળક ઠપકાને માત્ર સજા સમજે છે. પરંતુ, ઠપકો સજા નથી ઠપકો એ એક એવો મોકો છે જે જીવન બદલી શકે છે હું તમારી સમક્ષ આજ એજ વાત કરવા જઈ રહ્યો છું...મારું નામ ડો. નીરવ પટેલ દરેક બાળકનું સ્વપ્ન હોય છે કે હું મોટો થઈ ને વકીલ બનીશ પોલીસ બનીશ વગેરે વગેરે... મારું સ્વપ્ન હતું કે હું મોટો થઈ મારા પિતાજીનું સ્વપ્ન પૂરું કરું કેમ કે સ્વપ્ન માત્ર આપણું નથી હોતું. મારા પપ્પા સરકારી કર્મચારી હતા તેમનું સ્વપ્ન હતું કે હું મોટો થઈ ડોક્ટર બનું. તે