પરિક્ષા

(32)
  • 1.9k
  • 5
  • 698

નથી મ્હોબબત કોઈ મેદાન - એ - જંગનહિતર અમે ક્યાં સરહદ નથી ગયાં.....?દોસ્તો જ મારે છે ખંજર પીઠમાં ઉપેક્ષિતદુશ્મનો હજુ નથી એ હદ સુધી ગયા.....! " - ઉપેક્ષિતરાજ અને માધવીનો સુખદ પ્રણય આખરે દુઃખ ની નજીક ખસવા લાગ્યો...... કોલેજ ની મૈત્રી ક્યારે પ્રેમમાં પરિણમી અને પ્રેમ ક્યારે જવાબદારી બન્યો એ બધું સમય સાથે ક્યારે બની ગયું એ ખ્યાલ પણ ન રહ્યો...... રાજ અને માધવી નો પ્રેમ ક્યાંય કોલેજના બીજા છોકરા છોકરીઓ જેવો નહોતો..... રાજ એક દુઃખી છોકરો હતો. નાની ઉંમરે જ માં બાપ ગુજરી ગયેલા અને જેમ જેમ મોટો