યે રિશ્તા તેરા મેરા 2.5

(42)
  • 3.7k
  • 6
  • 1.6k

યે રિશ્તા તેરા મેરા ભાગ-2.5સવારમા બધા જ ફ્રેશ થયામીરા,આકાશ,મહેક,અંશ,મીત...નાસ્તો પણ કર્યાને મીતને બસ લેવા માટે આવી,મીતનો પ્રથમ દિવસ જ સ્કુલનો ને આજે 5 મા દિવસે જ ગરબાનો કાર્યક્રમ રાખેલો,  હજુ નવરાત્રિની રજા પ્રાઇવેટ સ્કુલવાળા એ નથી આપી.સરકારી શાળામા રજા જાહેર થય ગયેલી.મીતને લાડ પ્રેમથી તૈયાર કર્યો મહેકેને. મહેક ગેટ પાસે આજે પ્રથમ દિવસે મુકવા માટે ગઇ મીતને, જ્યા સ્કુલ બસ આવવાની છે.આ બાજુ અંશ બોલ્યો હવે,તમે હોસ્પિટલમા આવી શકો છો ને કામ કરી શકો છો.મીરા;થેક્સ ભાઇઆકાશ;થેંક્સ યાર,ગળે મળીનેમહેક;મીત તારુ ધ્યાન રાખજેમીત;હા,દીદીમહેક;બસવાળા ભાઇ આજે મીતનો પેહલો જ દિવસ છે એનુ ધ્યાન રાખજો. [બસવાળા ભાઇ એ માથુ હલાવીને હા પાડી]અવની હોસ્પિટલમા જ છે.સવાર-સવારમા