વાત્સલ્યમૂર્તિ- દેવકીની હાર અને જશોદાની જીત..

(31)
  • 3.9k
  • 3
  • 1.2k

નીલમ મા બનવાની હતી અને કદાચ એ જ કારણોસર તેના હાથમાંથી પોતાની કરિયર આ મોટી ફિલ્મ જતી રહી. પોતાની કરિયર ડામાડોળ થતી જોવા લાગતા નીલમે ત્યારે જ નક્કી કરી લીધું કે તે અબોર્શન કરાવી લેશે. પણ ભરત નીલમના આ નિર્ણયથી સહમત ન હતો. તેણે નીલમને સમજાવી કે એક ફિલ્મ જતી રહી તો બીજી આવશે, પણ બાળક? બાળક કુદરતી દેન હોય છે એ ફરીથી તને મળે કે ન મળે. પરંતુ નીલમ ભરતને યાદ દેવડાવે છે કે એની તો ઈચ્છા જ ન હતી બાળકની પરંતુ તેમ છતાં ભરતના દબાણને લીધે તેણે... તો સામે પક્ષે ભરત નીલમને હૈયાધારણ આપે છે કે બાળકનો જન્મ થશે ત્યાર બાદ તે...