રસિયો વાલમ અને કુમારી અમર પ્રેમકથા

(39)
  • 8k
  • 1
  • 2.1k

             જગતમાં પ્રેમ કથાઓ તો ઘણી છે.પણ આ કથા ની ઘણા ઓછાં લોકો નેં ખ્યાલ હશે. પ્રેમ કથાઓ તો ઘણી થઈ પણ આ અલગ છે.જેમા રસિયો વાલમ પોતાની પ્રિયતમા કુમારી કન્યા ને મેળવવા માં એક રાતમાં રાજેસ્થાન ના આબુ પર્વત પર પોતાના નખથી સરોવર તળાવ બનાવવાની શરત મંજૂર કરે છે. પણ તેમાં તે સફળ નથી થતો.અને એક પવિત્ર પ્રેમકથા નો કરુણ અંજામ આવે છે.         એક રાજકુમારી અને એક શિલ્પકાર ના પવિત્ર પ્રેમનીઆ દંતકથા સંકળાયેલી છે. જે આબુના સુપ્રસિદ્ધ દેલવાડાના જૈન દેરા પાછળ આવેલા રસિયા વાલમઅને કુમારી કન્યા ની  દેરીઓ આવેલી છે.