અમેઝિંગ એમેઝોન !

(31)
  • 3.2k
  • 4
  • 851

સાલ ૧૯૯૫ ..વોશિંગટનના એક ઘરના ગેરેજમાં એક પુત્ર પોતાના પિતાને ઇન્ટરનેટ થકી ઓનલાઈન વેપાર કરવાના પોતે શરુ કરવા ધરેલા ધંધામાં ૩ લાખ ડોલર જેટલી મૂડી રોકવા સમજાવે છે . ‘ ઇન્ટરનેટ એટલે શું ’ પિતાનો સવાલ .!! ‘ આપણે ઇન્ટરનેટ પર નહિ પણ , જેફ પર વિશ્વાસ રાખવાનો છે ‘ – માતા ઉવાચ . કટ ટુ વર્ષ ૨૦૧૮ ...માતા-પિતાના આ વિશ્વાસને ખરો પાડતો હોય એમ ઘરના ગેરેજમાં માત્ર ૩ કોમ્પ્યુટર અને જાતે બનાવેલા સોફ્ટવેરથી શરુ કરેલી કંપનીનો માલિક જેફ બેજોસ દુનિયાનો આજે સૌથી અમીર વ્યક્તિ ડીકલેર થાય છે ..!!! છે ને અમેઝિંગ