લંગોટિયા 7

(24)
  • 3.5k
  • 6
  • 1.5k

ટ્રેન આવી ગઈ. જીગર તેમાં ચડી સીટમાં બેસી ગયો. તેને એટલો આઘાત લાગ્યો હતો કે તે પોતાના આંસુ રોકી નહતો શકતો. તે બસ એક જ વિચારમાં રડતો રહ્યો કે, “દીપકે આજ મને ચરિત્રહીન કહ્યો.” રાતના આઠ વાગવાની તૈયારીમાં હતા. ટ્રેન ચાલવા લાગી. જીગર વિન્ડો સીટ પાસે આવી ગયો પણ હજુ તેના આંસુ બંધ થવાનું નામ નહતા લેતા. ધીમે ધીમે ગાડીએ સ્પીડ પકડી અને હાપા સ્ટેશન આવી ગયું