ગુજરાતી ગુજરાત ભૂલી ગયા

(25)
  • 4.4k
  • 4
  • 1.2k

ગુજરાતી ગુજરાત ભૂલી ગયાનામ પરથી કદાચ તમને એવું લાગે કે આ શું ? પરંતુ જયારે‌ પૂરો લેખ વાંચશો ત્યારે તમને ખાતરી થઈ જશે કે નામ એના કન્ટેન્ટને જસ્ટીફાય કરે છે. કદાચ કોઈ કોઈ બાબતો પર મતભેદ આવી શકે પરંતુ તમે આ વાત સાથે સહમત થશો જ એવી મને પૂરી ખાતરી છે.‌‌‍ગુજરાતીઓની ઓળખ જ બે વસ્તુમાં છે - એક તો વહેવાર અને બીજો તહેવાર. આ બે માટે જ ગુજરાતીઓ વર્લ્ડ ફેમસ છે. અને વ્યવહાર અને તહેવાર એ આપણી પરંપરા છે, વારસો છે. જેને આપણે કદાચ જાળવવાનો છે. કદાચ કેમ એ તો ચોક્કસ જ છે. પણ ક્યાંક આપણે ઉણા ઉતરીએ છીએ એવું