પ્રેમની પરિભાષા ભાગ-૧૧

(60)
  • 2.5k
  • 2
  • 1.1k

       " BMW ગાડી મા ડ્રાઈવર બાજુની બારી નો કાચ સહેજ નીચો થયો વરસાદ જોરથી વરસી રહ્યો હતો તેથી બહુ નીચો નાં કર્યો. આધેડ ઉંમરની વ્યક્તિ એ સફેદ રંગ નો સૂટ પહેરેલો હતો જે પોતે નોકરી ઉપર છે તેની સાબિતી આપી રહયો હતો. નેહા અને માનસી તેંની સામે નજર કરી , તો તેં વ્યક્તિ આ ગાડી નો ડ્રાઈવર છે તેં લાગ્યું ,આંખો પર ચશ્મા લગાવેલા હતાં જે તેંની ઉંમર નું અનુમાન લગાવી શકાતું હતુ .ચહેરા પર કામનો વધું પડતો બોજો હોય એવી   રેખાઓ ઉપસી આવી હતી...   નેહા નું ધ્યાન ઊભી રહેલી ગાડી તરફ ગયું ,માનસી રીક્ષા ની