કયો લવ ? ભાગ : ૪૫

(81)
  • 4.6k
  • 4
  • 1.3k

કયો લવ ? ભાગ (૪૫) તે સાથે જ રુદ્ર પ્રિયાની નજદીક ગયો. એણે પ્રિયાની આજુબાજુ બંને હાથ દિવાલ પર ટેકવ્યા. અનાયસે જ પ્રિયાથી દિવાલને ટેકી જવાયું. રુદ્ર પ્રિયાની ઝીણી કાતિલ આંખોમાં આંખ મેળવતા કહ્યું, “ પતિ પત્નીના સંબંધ કેવા હોય છે. તને ખબર છે?” એટલું કહેતાની સાથે જ રૂદ્રે ઝડપથી પ્રિયાના કપાળે, ગાલ પર, હોઠ પર ગરદન પર હાથ પર નીચે સરકતો પેટ પર, નાભી પર કિસ કરતો ગયો. રૂદ્રે પહેલી વાર પ્રિયાની મુલાયમ ત્વચાને એ પણ આવી રીતે ટચ કરીને માણી રહ્યો હતો. સામેથી પ્રિયાએ પણ એના શરીરને ચૂમવા માટે આવાહન આપી દીધું હોય તેમ આનંદમાં આવી ફક્ત