હુ અને મારી વાતો - બે દિવસ નું વેકેશન -૨

(18)
  • 2.9k
  • 8
  • 784

“ મારે કાંઇ ખાવુ નથી , મારા માટે કાંઇ સારુ છે જ નહિ “ : હુ ગુસ્સામાં બોલી         “ સારુ ચાલ પાપડી ખાઇ લે “ : યશ        મારો ફોન રણકે છે ,  “ હેલ્લો , જય સ્વામિનારાયણ “        “ અહિં વૅજ બિરિયાની સારી મળે છે , તે પણ જૈન “ :કેવીન        “ ઑય…, ક્યાં છો તમે ? “ અધીરી બની આજુ- બાજુ જોયુ , ચહેરા પર જણે અલગ જ સ્મિત આવી ગયુ હતુ ત્યાં કેવીન દેખાઇ ગયા , પછીતો કાંઇ પગ થોભતા હશે; તેમના પાસે પહોચીં ગયા.       “