લવ ની ભવાઈ-૨

(129)
  • 9.2k
  • 10
  • 4.2k

         સાંજ નો સમય છે ..મંદ મંદ પવન લહેરાય છે..પંખી ઓ એમના માળા માં પાછા ફરી રહયા છે અને નીલ પોતાની રૂમ માં બેઠો છે....પોતાનું કામ કરી રહ્યો છે...          નીલ જમવા ચાલ ...નીલ ના મમ્મી એ કહ્યું...          હા મમ્મી ...આવું છું....   નીલ જમી ને એમના રૂમ માં જાય છે..એને એનું કામ કરવા લાગે છે...થોડી વાર માં બહાર ધોધ માર વરસાદ શરૂ થઈ જાય છે..ખૂબ વેગ થી પવન ફેંકવા લાગે છે..ત્યારે એ જ ક્ષણ માં એને અવની ની યાદ આવે છે...એ પોતાનો મોબાઈલ લઇ ડાયરેક્ટ અવની ને  મેસેજ કરે છે..પણ