હ્યુમન ઓર્ગન સ્મગલીન

(16)
  • 4.1k
  • 1k

આપણે ધણી વાર જોતા હતો અને સાંભળતા પણ હશો કે ચક્ષુ દાન એ મહા દાન,ધણા એવા દયાળુ માણસો હોય છે કે જે એના પોતાના હ્યુમન ઓર્ગન નુ દાન કરતા હોય છે,એના આખરી સમય માં પરંતુ એ જ્યાંરે દાન કરીને ર્મુત્યુ પામે છે અથવા ર્મુત્યુ પછી એ દાન કરે છે પરંતુ એને ક્યાં ખબર છે એના ડોનેટ કરેલા ઓર્ગન વીદેશો માં સ્મગલીન થાય છે,માટે પરિવાર માં કોઇ એવા વ્યક્તિ હોવા જોઇ જે ઓર્ગન દાતા છે એનુ ઓર્ગન ખરી જગ્યા પર દાન થાય.