કળાકાર અને કદરદાન !

(11)
  • 3.2k
  • 3
  • 940

મોટાભાગનાએ આ પેઈંન્ટીગને શ્રાપિત માની લીધું , ઘણાને તો એ ચિત્રમાં રહેલા રડતા બાળકના સાક્ષાત દર્શન પણ થયા અંતે બીકના માર્યા જે લોકો પાસે આ પેઈંન્ટીગ હતું એ લોકોએ ‘ હેલોવન ફેસ્ટીવલ ‘ દરમ્યાન આ ચિત્રો સળગાવી દીધા પછી એમ કહેવાય છે કે આગની ઘટનાઓમાં કમી આવી . આના પર ટીવી સીરીયલ્સ પણ બની ...!!! સારા અને સચોટ પેઈંન્ટીગમાં આવી પણ તાકત રહેલી છે એનો આ દાખલો .