મંગલ - 1 (આફ્રિકાનાં જંગલોમાં....)

(110)
  • 7.5k
  • 16
  • 3.5k

મંગલ Chapter 1 -- આફ્રિકાના જંગલમાં... Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના : નમસ્કાર Dear Readers, આજથી આપની સમક્ષ પ્રસારિત થઈ રહી છે એક નવલકથા – મંગલ. આ એક દરિયાઈ સાહસકથા પણ છે અને પ્રેમકથા પણ છે. સંજોગોથી એકબીજાથી દૂર થતા અને કાળની કેટલીય કપરી કસોટીમાંથી પસાર આ કહાણીના નાયક અને નાયિકા શું પાછા મળી શકશે ? નાયક કેવી કસોટીઓમાંથી પસાર થાય છે ? શું તે પોતાને આ કસોટીઓમાંથી ઉગારી શકશે ? દરિયાઈ સાહસથી ભરપૂર અને બીજા પ્રદેશોના વિચિત્ર રીતરીવાજોને અને સાથે સાથે ચાલતી પ્રેમકથા અને