એ સંજોગો સામે ઝઝૂમ્યો... નિરાશ ન થયો... અને અંતે સંજોગોએ એની સામે ઝૂકવું પડ્યું... બાળપણથી માતાએ ગળથૂંથી માં જે હિંમત અને સાહસના સંસ્કાર આપ્યા હતા એ એને ચરિતાર્થ કરી બતાવ્યા...