દેવકી

(82)
  • 3.1k
  • 5
  • 853

દેવકી વિશ્વાસ આજે ખુબ ખુશ હતો. આજે એની ચિરંજીવ હોસ્પીટલનું ઉદ્ઘાટન થયું હતું. એણે જોયેલા સ્વપ્નને એણે સાકાર કરી બતાવ્યું હતું. વિશ્વાસ આજે શહેરનો એક માત્ર ન્યુરો સર્જન બન્યો હતો. જીવનના અથાગ પરિશ્રમથી ડોક્ટરની પદવી હાંસલ કરી હતી. પણ આ ખુશીમાં હજી એક ખુશી શામિલ હતી. એ કારણ દેવકી હતું. દેવકી નામ સાંભળતા જ એનાં મનમાં ગુલમહોર ખીલતા. ધોરણ દસમાં દેવકી એની સાથે ભણતી અને દેવકી એટલે એજ વર્ગના વર્ગ શિક્ષક સ્મિતાબેનની એક ની એક દીકરી. બન્ને જ ધોરણ દસમાંના ક્લાસમાં ખુબ હોશિયાર વિદ્યાર્થીઓ હતા. વિશ્વાસ સ્મિતાબેન નો લાડકવાયો વિદ્યાર્થી હતો. દેવકી અને વિશ્વાસ ને તેઓ