એક કદમ પ્રેમ તરફ - 15

(55)
  • 3.8k
  • 8
  • 1.4k

અજિત, આપણા બાળકો એકબીજાને પસંદ કરે છે, આપણા પૂર્વજોની દુશ્મની ને કારણે બાળકોની ખુશી તેમાં હોમાઈ જાય તેવું હું નથી ઈચ્છતો, હું એ જૂની વાતો ભુલાવીને આ સંબંધને મંજૂરી આપું છુ, તું પણ જૂની વાતો ભૂલી જા.