રાગિણી ભાગ-8

(23)
  • 3.6k
  • 2
  • 1.7k

હુ સમય ને ખુબ જ માન આપુ છુ કેમ કે સમય બધા નો આવતો જ હોય છે,કોઇક નો ખરાબ તો કોઇક નો સારો,મારો સમય ખુબ જ સારો ચાલતો હતો અને હુ એ સમય ના અનુસંધાન પર ચાલી ને કંઇક આવુ પગલુ ભરવા જઇ રહ્યો હતો પણ મને અનુમાન નો હતુ કે હુ કેટલો સફલ રહિશ.