બંધન વગર નો પ્રેમ - ભાગ-4

(25)
  • 2.3k
  • 8
  • 601

બંધન વગર નો પ્રેમ ભાગ-4 ધીમે ધીમે રવિ મનમાં ખુશી સાથે વાતો કરવા લાગ્યો અને ખુશીના હાથને કડક પકડી રાખ્યો જેના લીધે ખુશી હાથ હલાવવાની કોશિશ કરી રહી હતી અને રવિ કેહવા માંગતો હતો કે,"મને માફ કરજે જો હું તને તકલીફ આપી રહ્યો હોઉં તો,પરંતુ આ તારા માટે સારું છે.અને આ બધુ એટલા માટે કરી રહ્યો છું કારણ કે તું મારી જિંદગીની અત્યાર સુધીની સૌથી મોંઘી વસ્તુ છો અને હું નથી ઈચ્છતો કે તું મારાથી દૂર ચાલી જા." અને રવિ બોલ્યા વગર ઘણા સમય સુધી જોતો રહ્યો. એટલામાં નર્સે આવીને કહ્યું કે સિટીસ્કેન ચાલુ કરવા જઈ રહ્યા છીએ તમે અહીંયા