સ્વયંપ્રેરણા થી વ્યક્તિત્વ વિકાસ

(34)
  • 3k
  • 4
  • 897

સ્વયંપ્રેરણા થી વ્યક્તિત્વ વિકાસ :- રૂષિ ની ધો.12 વિજ્ઞાનપ્રવાહ ની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી .તે ખૂબ હાશકારો અનુભવી રહ્યો હતો .તેણે નક્કી કર્યું હતું કે આખું વેકેશન મજા કરશે .ઘરેથી પણ ફરવા માટેની છૂટ માળી જ ગઈ હતી .રૂષિ એક સાંજે પોતાના પિતરાઈઓ સાથે નીકળ્યો , એક લગ્ન માં મોડી સાંજે મહેફિલ ની જમાવટ થઈ . 6:45 વાળી મહેફિલ તમે સમજી શકશો . બધા રૂષિ થી ઉંમર માં મોટા હતા. રૂષિ અવાક થઈને જોઈ રહ્યો હતો . તે મહેફિલ માં આજના કહેવાતા well educated persons બેઠા હતા . રૂષિએ સહજ ના પાડી , ' મને આ બધું નહીં ફાવે