મેઘના - ૫

(50)
  • 5.5k
  • 4
  • 2.7k

મેગના અને રાજવર્ધન કોલેજ ની કેન્ટીનમાં બેસે છે.બંને કોલ્ડ કૉફી નો ઓર્ડર આપે છે.પાંચ મિનિટ માં વેઈટર કૉફી આપી જાય છે.બંને ચુપચાપ કૉફી પિવે છે. કોફી પૂર્ણ થયા પછી પણ બંને એ વિચારે છે વાત કરવા ની શરૂઆત કોણ કરે?છેવટે રાજવર્ધન જ મેગના ના બોલતા પહેલાં બોલે છે કે મેગના નું વતન કયું છે ?જવાબ માં મેગના રાજવર્ધન ને પુછે છે કે શું તે પોતાની સાથે મિત્રતા કરશે?મેગના નો આ સવાલ સાંભળી ને રાજવર્ધન ગૂંચવાઈ ગયો. કારણ કે અત્યાર સુધી તેને જે પણ છોકરી ઓ મળી હતી તેમણે બધા એ રાજવર્ધન ને સીધું જ પ્રપોઝ કર્યું હતું પરંતુ કોઇ પણ