બચ્ચું

(27)
  • 1.9k
  • 4
  • 549

     રસોડા માં થી ફેંકાયેલા કપ રકાબીના અવાજ થી બે રૂમ રસોડાનું આખું ઘર ખળભળી ઉઠ્યું. એની આંખ ખુલી ગઈ જોયું તો ઘડિયાળ માં સવારના સાત વાગ્યા હતા, આ લગભગ રોજ નું હતું. મમ્મી-પપ્પા આજે પણ ઝગડી રહ્યા હતા. એ સમજી ગયો હતો કે આજે પણ તેણે જાતે જ તૈયાર થઇ ને નાસ્તો લીધા વગર સ્કુલે જવા નું હતું. એ પથારી માં થી ઉઠ્યો અને દીવાલ પર ટાંગેલા ‘હોમ સ્વીટ હોમ’ લખેલા પોસ્ટર તરફ એક નજર નાખી અને બાથરૂમ તરફ ભાગ્યો. બાથરૂમ નું બારણું બંધ કર્યા પછી પણ બહાર ચાલી રહેલ આક્ષેપ-પ્રતિઆક્ષેપના અવાજો સંભળાઈ રહ્યા હતા. એણે પાણીનો નળ