એક કદમ પ્રેમ તરફ - 14

(47)
  • 3.9k
  • 4
  • 1.5k

એ તલવારના કારણે જ બન્ને રાજ્યો વચ્ચે દુશ્મનીના બીજ પ્રસ્થાપિત થયા હતા અને વર્ષો પછી પણ એ દુશ્મની એવી ને એવી જ રહી હતી.. તું જયારે નાનો હતો ત્યારે તારા પર એકવાર હુમલો કરવામાં આવ્યો હતો આથી મેં નક્કી કર્યું કે હવે આ તલવારને અહીં રાખવી હિતાવહ નથી….