પ્રેમની પરિભાષા ભાગ-૯

(61)
  • 3.8k
  • 4
  • 1.5k

 " માનસી ઘરે આવી ને હોલ મા જઇને નીચે બેસી પડી, હ્રદયમા આજે મોટો દાવાનળ ફેલાઇ રહ્યો હતો કોની આગળ જઇને ખુલ્લા દિલે યે રડીને મન હળવું કરી શકે એવું મન ને માનવાંની કોશિશ કરી રહી હતી. આંખ માંથી એક ટીપું બહાર આંસુનું નીકળી રહ્યું હતુ તેને બહુ રોકવાની કોશિશ કરી પણ એ રોખાવાની ના પાડી રહયુ હતુ માનસી ને .." ' મન્નૂ...'ત્યાં જ નિલેશ આવી ને તેણી બાજું મા બેસી જાય છેં અને તેને સમજાવે છે.. '" મન્નૂ આમ હારી ના જા..હુ ને નીતા તારી સાથે જ છીએ,મને નીતા એ બધું જ કહી દીધું છે. અને આમ મને એવું